જસદણમાં જાગતુ પીરાણુ જયતાબાપુની સમાધીનાં પૂર્વ ધારાસભ્ય જાડેજાએ દર્શન કર્યા

18 March 2023 12:29 PM
Jasdan
  • જસદણમાં જાગતુ પીરાણુ જયતાબાપુની સમાધીનાં પૂર્વ ધારાસભ્ય જાડેજાએ દર્શન કર્યા

(નરેશ ચોહલીયા) જસદણ,તા.18 : જસદણનુ જાગતુ પીરાણુ જયતા બાપુ ની સમાધીના ગોડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઍ દર્શન કરી પાવન થયા હતા.જસદણ નું પીરાણું એટેલ જયતા બાપુ ની જગ્યા ખાતે આજે ગોંડલ ના માજી ધારાસભ્ય અને લોક લાડીલા અને 18 વર્ણ ને સાથે રાખી ને ચાલનારા જયરાજસિંહ જાડેજા આજે સૌરાષ્ટ્ર નું પ્રથમ પીરાણુ જયતા બાપુ ની જગ્યા આજે દર્શન પધારેલ

તયારે જસદણ કાઠી ક્ષીત્રય સમાજ એ ભવ્ય સ્વાગત કરેલ અને જયરાજસિંહ જાડેજા એ દર્શન કરી ને ખૂબ રાજીપો વ્યકત કરેલ.જસદણ કાઠી સમાજ તરફ થી અશોકભાઈ ધાંધલ હરેશભાઇ ધાંધલ ગભરૂ ભાઈ ધાંધલ કાર્તિકભાઈ હુદડ પ્રતાપભાઈ બશિયા વિનુભાઈ ખાચર રાજુભાઇ ધાંધલ તથા સમગ્ર કાઠી સમાજ જસદણ શહેર આજે જયરાજસિંહ જાડેજાનું સ્વાગત કરેલ જયતાં બાપુ જગ્યા ના પૂજારી એ શાલ આપી ને જયરાજસિંહ જાડેજા સન્માન કરેલ હતું તેમની સાથે તેમની સાથે હરદેવસિંહ જાડેજા રણછોડભાઈ ગજેન્દ્રભાઇ પાટીદાર રફીક ભાઈ રવાણી પ્રકાશભાઈ પ્રજપતિ પણ સાથે દર્શન લાભ લીધો હતો


Advertisement
Advertisement
Advertisement