ભાવનગરમાં કોરોનાનાં વધુ ત્રણ કેસ નોંધાયા

18 March 2023 12:33 PM
Bhavnagar
  • ભાવનગરમાં કોરોનાનાં વધુ ત્રણ કેસ નોંધાયા

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.18 : ભાવનગરમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા: શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 16 એ પહોંચી. ભાવનગર શહેરમાં શુક્રવારે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક યુવાન અને કાળીયાબીડ વિસ્તારમાં એક યુવતી અને એક આઘેડ નો સમાવેશ થાય છે. આ ત્રણેય નાકોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 16 થવા પામી છે.


Advertisement
Advertisement
Advertisement