માધવપુર વણકરવાસમાં ગંદાપાણી વહ્યા

18 March 2023 12:58 PM
Porbandar
  • માધવપુર વણકરવાસમાં ગંદાપાણી વહ્યા

માધવપુર ઘેડ ગામે વણકરવાસમાં સાગર શાળા બંદર તરફ જતા રોડ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા આ બાબતે ગ્રામ પંચાયતનાં સરપંચને રજુઆત કરી છે.


Advertisement
Advertisement
Advertisement