કોટડા સાંગાણી પંચભાઈઓ દ્વારા સંતદાસી જીવણ સાહેબની તિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો

18 March 2023 01:14 PM
Junagadh
  • કોટડા સાંગાણી પંચભાઈઓ દ્વારા સંતદાસી જીવણ સાહેબની તિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો

કોટડાસાંગાણા,તા.18 : કોટડાસાંગાણી પંચ ભાઈ ઓ દ્વારા સવંત 2079 ચૈત્ર સુદ બે બીજ ને ગુરૂવાર તારીખ 23-3-2023ના રોજ આયોજિત કરેલ છે. આ ધાર્મિક અવસર નિમિત્તે પધારવા સંતો ભક્તો ઉપાસક તેમજ સમગ્ર શ્રદ્ધાળુ ભાઈઓ તેમજ બહેનોને પધારવા સ્નેહ નીતળતું આમંત્રણ પાઠવવામાં આવે છે આ કાર્યક્રમમાં સંતોના સામૈયા 23-3- 2023 ગુરુવારે સાંજે ચાર કલાકે તેમ જ મહાપ્રસાદ ગુરૂવાર તારીખ 23-3 2023 સાંજે 6:00 કલાકે અને સંતવાણી નો કાર્યક્રમ ગુરૂવાર તારીખ 23 3 સાંજે 9:00 કલાકે રાખેલ છે. આ સંતવાણી ના કલાકાર હેમંતભાઈ પરમાર છે. આ તકે ગુલાબ દાસ બાપુ.. ભીમ સાહેબ ની જગ્યા ગુરુગાદી આમરણ વારા ઉપસ્થિત રહેશે સંતવાણી નું શુભ સંત દાસી જીવણ સાહેબ ની જગ્યા કોટડા સાંગાણી જીલ્લો રાજકોટ ખાતે રાખેલ છે.


Advertisement
Advertisement
Advertisement