પ્રભાસપાટણ,તા.18 : વેરાવળ તાલુકાના કાજલી ગામે આવેલ સ્વ વી એચ પરમાર હાઈસ્કૂલ મા બાળકો ને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના જન્મ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા આઇસ્ક્રીમ નુ વિતરણ કરવામાં આવેલ અને જન્મ દિવસ ની ખુશી વ્યક્ત કરેલ અને અને સી આર પાટીલ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવેલ. (તસ્વીર દેવાભાઈ રાઠોડ પ્રભપાટણ )