શેરબજારમાં રોકાણ કરો છો ? તો 31 માર્ચ પહેલા આ કામ કરી લેજો

18 March 2023 04:58 PM
Business India
  • શેરબજારમાં રોકાણ કરો છો ? તો 31 માર્ચ પહેલા આ કામ કરી લેજો

જો ડીમેટ એકાઉન્ટમાં નોમિનીનું નામ નહીં હોય તો ફ્રીઝ થઇ જશે ખાતુ

નવી દિલ્હી,તા.18 : જો આપ શેર બજારમાં રોકાણ કરો છો. શેરોની ખરીદ-વેચ કરો છો. પરંતુ જો આપે ડીમેટ એકાઉન્ટમાં નોમિનીનું નામ નહીં જોડયું હોય તો 31 માર્ચ બાદ આપનું ડીમેટ એકાઉન્ટ બંધ થઇ જશે અને શેર ખરીદી-વેચી નહીં શકો. ખરેખર તો સ્ટોક એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ બધા ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડીંગ એકાઉન્ટ હોલ્ડર્સ મોર એક નોમિની રાખવો ફરજીયાત કર્યો છે. નોમિનીનું નામ જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.


Related News

Advertisement
Advertisement
Advertisement