બોટાદમાં મામલતદારે ટ્રેક્ટર ચાલકને માર માર્યાનો ઇજાગ્રસ્ત દ્વારા ગંભીર આક્ષેપ

21 March 2023 12:53 PM
Botad
  • બોટાદમાં મામલતદારે ટ્રેક્ટર ચાલકને માર માર્યાનો ઇજાગ્રસ્ત દ્વારા ગંભીર આક્ષેપ
  • બોટાદમાં મામલતદારે ટ્રેક્ટર ચાલકને માર માર્યાનો ઇજાગ્રસ્ત દ્વારા ગંભીર આક્ષેપ

બોટાદ, તા.21 : બોટાદ સિટી મામલતદારે ટ્રેકટર ચાલકને માર મારિયા નો ઇજાગ્રસ્ત નો આક્ષેપ તુરખા રોડ પર પસાર થતા ટ્રેકટર ચાલકને રોકી રૂપિયાની માંગણી કરતા થઈ તકરાર ટ્રેકટર ચાલક જેન્તીભાઈ હિરાણી મામલતદાર જીકે મકવાણા તેમજ અન્ય ત્રણ લોકોએ મામલતદાર કચેરીએ લાવી માર મારવામાં આવ્યો હોવાનું આપ્યું

ઇજાગ્રસ્ત પુત્ર એ નિવેદન. ટ્રેકટર ચાલક જયંતીભાઈ તેમજ તેમના પુત્ર નિલેશભાઈ ને માર મારવાનું આપ્યું પુત્ર એ નિવેદન સાંજે 5.30 આસપાસ બનેલ ઘટના બાદ મામલતદાર તેમજ સ્ટાફ દ્વારા સ્થળ પરથી મામલતદાર કચેરી સુધી 3 કલાકથી વધુ બેસાડવાનું આપ્યું નિવેદન 8:30 બાદ પહેલા હોસ્પિટલ ખાતે નહીં પણ ઈજાની હાલતમાં પિતા પુત્રને લાવવામાં આવ્યા બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ રાત્રેના બની આ સમગ્ર ઘટના હાલ ઈજા ગ્રસ્ત પિતા પુત્ર સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં અધિકારીની દાદાગીરી તેમજ પોલીસ દ્વારા ફરિયાદ નહિ

લેવાતા પોલીસ સામે પણ રોષ મામલતદાર કક્ષાના ઉચ્ચ અધિકારી હોય પોલીસ ખાતું ઇજાગ્રસ્ત ને નહીં પણ મામલતદારના સમર્થનમાં કામ કરે છે. ઈજાગ્રસ્ત પિતા પુત્ર એ કર્યા આક્ષેપ આ સમગ્ર મામલે મામલતદાર કશું કહેવા નથી તૈયાર સમય આપો પછી નિવેદન આપીશ એવું મોબાઈલ પર વાત દરમિયાન મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું.


Advertisement
Advertisement