દિલ્હીનું બજેટ રજૂ કરવા આખરે કેજરીવાલ સરકારને મંજુરી

21 March 2023 03:48 PM
India Politics
  • દિલ્હીનું બજેટ રજૂ કરવા આખરે કેજરીવાલ સરકારને મંજુરી

રાજકોટ: દિલ્હીની કેજરીવાલ સરકારનું બજેટ આજે રજૂ થવાનું હતું પણ લેફ. ગવર્નર દ્વારા આ બજેટ અંગે કેટલીક સ્પષ્ટતા માંગી હતી અને જેના કારણે બજેટ રજૂ થઈ શકયું ન હતું. આજે લેફ. ગવર્નરે કેજરીવાલ સરકાર દ્વારા અપાયેલી સ્પષ્ટતા ગ્રાહ્ય રાખતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારને બજેટ રજૂ કરવા મંજુરી આપી છે આ અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને બજેટ અટકાવવા સામે પ્રશ્ર્ન ઉભા કર્યા હતા.


Related News

Advertisement
Advertisement