કાલાવડ એપીએમસી આજથી 11 દિવસ બંધ રહેશે

22 March 2023 12:21 PM
Jamnagar
  • કાલાવડ એપીએમસી આજથી 11 દિવસ બંધ રહેશે

કાલાવડ એપીએમસી આજથી 11 દિવસ બંધ રહેશે. માર્ચ એન્ડીંગની રજા હોવાથી રર માર્ચથી ર એપ્રિલ સુધી બંધ રહેશે. કોઇ પણ જાતની જણસીની ખરીદી કે વેચાણ થશે નહીં. 3 એપ્રિલથી એપીએમસી રાબેતા મુજબ ચાલુ રહેશે. ખેડુતોને આજથી પોતાની જણસી લઇને ન આવવા કાલાવડ એમપીએમસીના સતાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે. (તસ્વીર : રાજુ રામોલીયા - કાલાવડ)


Advertisement
Advertisement