કેલેન્ડર નું અનુસરી સમાજ માં આજે સાંજે 04:30 વિશાળ બાઈક રેલી નું આયોજન જે શહેરના સાધના કોલોની ઝુલેલાલ મંદિર થી શરુ થઈ નગર ભ્રમણ કરી ઝુલેલાલ મંદિર, જુના રેલ્વે સ્ટેશન પૂર્ણ થશે. આવતી કાલે તિથિ પંચાગ મુજબ વિધિ વિધાનસર, ભગવાન નું પંચામૃત સ્નાન, ધ્વજારોહણ, આરતી,સમૂહ જનોઈ તેમજ સાંજે 05:30 કલાકે નાનકપુરી ખાતે થી રાબેતા મુજબ શોભાયાત્રા નું આયોજન જે ઝુલેલાલ મંદિર જુના રેલ્વે સ્ટેશન ખાતે પૂર્ણ ત્યારબાદ જ્ઞાતિસમૂહ ભોજનનુ ધુમાડાબંધ આયોજન તેમ જામનગર સિંધી સમાજ ના મીડિયા સેલ ક્ધવીનર કપિલ મેઠવાણી ની યાદી માં જણાવાયું છે.