સુરતના દરિયામાં કોલસા ભરેલુ જહાજ તણાયુ

22 March 2023 05:09 PM
Surat
  • સુરતના દરિયામાં કોલસા ભરેલુ જહાજ તણાયુ

સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક ભાગોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદનો માહોલ છે. કેટલાંક બંદરો પર તોફાની પવનના રીપોર્ટ છે તેવા સમયે આજે સુરતના દરિયામાં કોલસા ભરેલુ જહાજ તણાઈ આવતા દોડધામ થઈ પડી હતી. દરિયાના પાણીના વ્હેણમાં જહાજ તણાયુ હતું. જેની સાથે બંધાયેલી કેબલદોરી તૂટી જતા જહાજ તણાઈને ઓએનજીસી બ્રીજ પાસે આવી ગયુ હતું.


Advertisement
Advertisement