(જીજ્ઞેશ પટેલ) માણાવદર,તા.23
સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત વંથલીના પ્રમુખ ઈરફાન શાહ નો આવતીકાલે જન્મદિવસ છે, 24-3-1981 નાં વંથલી મુકામે જન્મેલા ઈરફાન શાહ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તેઓ વંથલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે તેમજ અલ્પસંખ્યક અધિકાર મંચના જુનાગઢ જિલ્લાના પ્રમુખ સહિત જન સેવા એ જ શ્રેષ્ઠ સેવા ના સંકલ્પ સાથે અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરનાર યુવા અગ્રણી ની સોરઠ પંથકમાં સારી એવી લોક ચાહના ધરાવતા હોય તેઓના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9898174791 ઉપર અભિનંદન અને શુભેચ્છાઓ નો ધોધમાર વહાલ વરસી રહ્યો છે.