અમરેલી અલ.સી.બી. પોલીસ ઈન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ખાંભા પો.સ્ટે.નાં વાંકીયા ગામ પાસે વોચમાં રહી, જનક વાળા રે.પાદરગઢની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઈ પકડાયેલ ઈસમ તથા મુદ્ામાલ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.