જામનગરમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટું પડતા વીજળી ગુલ

23 March 2023 03:19 PM
Jamnagar
 • જામનગરમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટું પડતા વીજળી ગુલ

જામનગર શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયું હતું. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક જ શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું આમ આ વરસાદી ઝાપટું આવતા જ શહેરીજનોમાં પણ અચરજ ફેલાઈ હતી શહેરના ટાઉનહોલ ,ગુરુ દ્વારા, લાલ બંગલા,જિલ્લા પંચાયત, એસટી બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં આ વરસાદી ઝાપટાથી રોડ ઉપર પાણી ચાલતા થયા હતા એકાએક આવેલા વરસાદને લઈને શહેરીજનોએ પણ વરસાદની મજા માણી હતી. જો કે માત્ર બે-ત્રણ મિનિટના ઝાંપટાને લીધે પણ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
તસ્વીર: હિતેષ મકવાણા

Advertisement
Advertisement