જામનગરમાં 186 બાકીદારો પાસેથી 49.11 લાખના વેરાની વસુલાત: વધુ બે મિલ્કતો સીલ

24 March 2023 03:11 PM
Jamnagar
  • જામનગરમાં 186 બાકીદારો પાસેથી 49.11 લાખના વેરાની વસુલાત: વધુ બે મિલ્કતો સીલ

જામનગર તા.24: વોર્ડ નં.1માં 2 આસામીઓ પાસેથી રૂ.20,530, વોર્ડ નં.2માં 14 આસામીઓ પાસેથી રૂ.7,32,218, વોર્ડ નં.3માં 8 આસામીઓ પાસેથી રૂ.1,18,800, વોર્ડ નં.4માં 10 આસામીઓ પાસેથી રૂ.2,33,867, વોર્ડ નં.5માં 28 આસામીઓ પાસેથી રૂ.6,42,580, વોર્ડ નં.6માં 4 આસામીઓ પાસેથી રૂ.52,572, વોર્ડ નં.7માં 10 આસામીઓ પાસેથી રૂ.2,78,468, વોર્ડ નં.8માં 8 આસામીઓ પાસેથી રૂ.2,01,573, વોર્ડ નં.9માં 4 આસામીઓ પાસેથી રૂ.60,829, વોર્ડ નં.10માં 15 આસામીઓ પાસેથી રૂ.3,34,239, વોર્ડ નં.11માં 7 આસામીઓ પાસેથી રૂ.1,52,061, વોર્ડ નં.1રમાં 7 આસામીઓ પાસેથી રૂ.3,35,832, વોર્ડ નં.13માં 8 આસામીઓ પાસેથી રૂ.3,77,131, વોર્ડ નં.14માં 7 આસામીઓ પાસેથી રૂ.2,45,779, વોર્ડ નં.15માં 5 આસામીઓ પાસેથી રૂ.1,53,574, વોર્ડ નં.16માં 4 આસામીઓ પાસેથી રૂ.67,625, વોર્ડ નં.17માં 27 આસામીઓ પાસેથી રૂ.4,73,110, વોર્ડ નં.18માં 2 આસામીઓ પાસેથી રૂ.81,620 અને વોર્ડ નં.19માં 16 આસામીઓ પાસેથી રૂ.3,49,437 સહિત કુલ-186 આસામીઓ પાસેથી કુલ રૂ.49,11,845ની વસુલાત કરવામાં આવેલ છે. કુલ બે મિલ્કતો વેરો ન ભરાતા જપ્તીમાં લેવામાં આવી હતી.


Advertisement
Advertisement