જામનગરમાં વોર્ડ નંબર ચારમાં કોટેચા હોલ વિનાયક સોસાયટી પાસે મેયર બીનાબેન કોઠારીએ અને શાસક પક્ષના નેતા કુસુમબેને કોર્પોરેટર રચનાબેન નદાણીયાને સાથે બોક્સ કેનાલ ની વિઝીટ કરી નિરીક્ષણ કર્યું હતુઁ તે બદલ મેયર નોઆભાર કોર્પોરેટરે માન્યો હતો.આ વિઝિટ દરમ્યાન મેયરે બોક્ષ કેનાલની કામગીરી બરાબર થાય છે કે નહીં તે અંગે પણ તપાસ કરીને જરૂરી સૂચના આપી હતી.