આરટીઇ યોજના હેઠળના વિદ્યાર્થીઓની ગ્રાન્ટના મુદ્દે ધરણા

28 March 2023 02:35 PM
Jamnagar
  • આરટીઇ યોજના હેઠળના વિદ્યાર્થીઓની ગ્રાન્ટના મુદ્દે  ધરણા

જામનગર માં 2017. થી આર ટી ઇ યોજના હેઠળ અભ્યાસ કરતા 48 વિદ્યાર્થિઓ ની ગ્રાન્ટની ફાળવણીના મુદ્દે યોગ્ય જવાબ ના મળતા યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈ દ્વારા જિલ્લા પંચાયત જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ અધિકારી વાત સાંભળવા નહિ આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે તેવી ઘોષણા કરવામાં આવી હતી.(તસ્વીર: હિતેષ મકવાણા)


Advertisement
Advertisement