ગોંડલ રોડ રામમંદિરમાં ઉજવાયો રામજન્મોત્સવ

30 March 2023 03:55 PM
Rajkot Dharmik
  • ગોંડલ રોડ રામમંદિરમાં ઉજવાયો રામજન્મોત્સવ

ગોંડલ રોડ પર આવેલ રામ મંદિરમાં આજે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનકડા ભૂલકાને રામ બનાવાયા હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા ઉપરોકત તસ્વીરમાં પ્રથમ શ્રીરામ ,લક્ષ્મણ તથા જાનકીની પ્રતિમાના દર્શન થાય છે. બીજી તસ્વીરમાં રામના બાળ સ્વરૂપની ભૂમિકામાં ભુલકાભાઈ ત્રીજી તસ્વીરમાં મંદિરના પુજારી માતાને બાળક આપતા છેલ્લી તસ્વીમાં ઉપસ્થિત ભાવિકો જોવા મળે છે. ઘાટેશ્ર્વર મહાદેવ મંદિરમાં પણ રામજન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.(તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement