કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે: સી-વોટરનો સર્વે

30 March 2023 05:44 PM
India
  • કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે: સી-વોટરનો સર્વે

ગઈકાલે જ હજુ કર્ણાટકમાં ધારાસભા ચૂંટણીની જાહેરાત થઈ છે તે સાથે એબીપી સી-વોટર દ્વારા પ્રથમ ઓપીનીયન પોલ લેવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસને 224 વિધાનસભા બેઠકમાંથી 115 થી 127 ભાજપને 68 થી 80 અને જનતાદળ એસ ને 23થી35 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે.


Related News

Advertisement
Advertisement