જુનીયર કલાર્કની પરીક્ષાના કોલ લેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે

30 March 2023 05:49 PM
Rajkot
  • જુનીયર કલાર્કની પરીક્ષાના કોલ લેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે

રાજયમાં તા.31 થી જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરી શકાશે તેવુ પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડના ઈન્ચાર્જ અને સીનીયર આઈપીએસ ઓફીસર હસમુખ પટેલે ટવીટ કરીને જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement