તાપમાનમાં વધારાને પગલે થાઈલેન્ડના જંગલોમાં આગ લાગી ગઈ હતી. ગુરુવારે આગ બેકાબૂ બનતા હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરાયો હતો. આ આગ રાજધાની બેંકકોકના જંગલની પહાડીઓમાં લાગી છે. અત્યાર સુધીમાં 112 હેકટર જંગલ આગમાં ખાખ થયા છે.
Register now for Event
Your submission is received and we will contact you soon