ભારતીય ક્રિકેટ ટીમના બેટસમેન વિરાટ કોહલી જેનો એક પ્રમોટર છે તે ગો ડિઝીટ ઇન્સ્યોરન્સ કંપનીએ તેનો આઇપીઓ ફરી સેબી સમક્ષ ફાઇલ કર્યો છે. અગાઉ કંપનીએ તેનો આઇપીઓ મોકુફ રાખ્યો હતો.
પરંતુ હવે તે 12.5 બિલીયન રૂપિયાના આઇપીઓ સાથે આવી રહી છે અને જનરલ ઇન્સ્યુરન્સ ક્ષેત્રમાં કામ કરતી આ કં5ની કેનેડીયન બિલીયોનર પ્રેમ વેસ્તાના ફેર ફેકસ ગ્રુપ અને ટીવીએસ કેપીટલ ઉપરાંત વિરાટ કોહલી પણ તેમાં એક પ્રમોટર છે.