મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટર જોડાયા

01 April 2023 12:49 PM
Morbi Saurashtra
  • મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટર જોડાયા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી 17 થી 30 એપ્રિલ દરમિયાન યોજનાર ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. તમામ જિલ્લાના પદાધિકારી, અધિકારી સાથે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર વગેરે જોડાયા હતા. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Related News

Advertisement
Advertisement