વોર્ડ નં.10 ના પુષ્કરધામ ચોક પાસે આવેલ કુમકુમપાર્ક માં પેવિંગ બ્લોકના કામનું ખાતમુર્હત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના હસ્તે કરાયુ હતુ.વોર્ડ નં.10 માં પુષ્કરધામ ચોક પાસે આવેલ કુમકુમપાર્કમાં પેવિંગ બ્લોકના કામના ખાતમુર્હુત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર પ્રદિપભાઇ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા સહીતના રહેવાસીઓ ઉપસ્થિત રહયા હતા.