જૈન વિઝનનાં દશાબ્દી વર્ષ નિમિતે જૈન વિઝન અને સમસ્ત જૈન સમાજ દ્વારા શેઠ ઉપાશ્રય ખાતે યોજાયેલ મહારકતદાન કેમ્પમાં 92 રકતદાતાઓને રકતદાન કર્યુ હતું. આ પ્રસંગે જૈન શ્રેષ્ઠાઓ ચંદ્રકાંતભાઈ શેઠ, હેમલભાઈ મહેતા, શૈલેશભાઈ માંઉ, ચેતનભાઈ વખારીયા, પરાગ મહેતા, વિપુલ મહેતા, જીજ્ઞેશ બોરડીયા, મિલન કોઠારી, મિલન મહેતા કૌશલ કોઠારી, નીતેશ મહેતા વિ.ઉપસ્થિત રહ્યા હતાં. પૂ. કિરણભાઈ મ.સ. પૂ.જાગુબાઈ,એ.માંગલીક ફરમાવ્યું હતું.