બોટાદ શહેરમાં દિન દયાળ ચોકમાં છથી સાતના સમયગાળા માં બેફામ ટ્રાફિક જામ થઈ ગયેલ હતું ત્યારબાદ દિન દયાળ ચોકથી હીરા બજાર તથા જ્યોતિગ્રામ સર્કલ ટ્રાફિક થઈ ગયેલ હતું અને લોકોને માથા નો દુખાવો થઈ ગયો હતો લોકોની રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી ઊભી થઈ હતી ત્યારબાદ એવું જણાવવામાં આવ્યું હતું કે એક પોઈન્ટ ઉપર ત્રણ પોલીસ કરવી હોય છે એક પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિક બિગેડના જવાનો હોય છે તે લોકો મોબાઇલમાં મજબૂર હોય છે એવી જાણ થાય છે એ બાબતે લોકોને પરેશાન થવાનું કારણ રહે છે.