માધવપુરમાં ગટરના ગંદા પાણી માર્ગમાં વહ્યા

24 May 2023 12:36 PM
Porbandar
  • માધવપુરમાં ગટરના ગંદા પાણી માર્ગમાં વહ્યા

માધવપુર ઘેડ ગામે મેઈન બજાર અને વણકરવાસમાં ગટરના ગંદા પાણી વહેતા થતા આરોગ્ય માથે ખતરો તોળાયો છે. ગામના સરપંચ વિનુભાઈ ભુવાની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત સફાઈ કર વસુલે છે છતા સફાઈ નથી. (તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર)


Advertisement
Advertisement