નૂતન ઔદ્યોગિક સાહસ-નીલકંઠ ઓર્ગેનિક્સ પ્રા.લી.યુનિટ-3નું ઉદ્ઘાટન કરતા SGVPના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

25 May 2023 05:56 PM
Rajkot
  • નૂતન ઔદ્યોગિક સાહસ-નીલકંઠ ઓર્ગેનિક્સ પ્રા.લી.યુનિટ-3નું ઉદ્ઘાટન કરતા SGVPના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

રાજકોટ,તા.25 : અંકલેશ્ર્વરમાં અગ્રગણ્ય ઔદ્યોગિક ગૃહ નીલકંઠ ગ્રુપઓફ ઇન્ડસ્ટ્રીઝનાનવનિર્મિત ફાર્મા એ.પી.આઇનાઅદ્યતન મેન્યુફેકચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન જૠટઙના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા અમદાવાદ ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement