ભારત વિકાસ પરિષદ રણછોડનગર શાખા રાજકોટ-3 દ્વારા ધ કેરાલા સ્ટોરી ફિલ્મ શો તા.23ના સાંજે 7-15 કલાકે કોસ્મોપ્લેકસ કુવાડવા રોડ ડી-માર્ટની સામે રાજકોટ-3 ખાતે આયોજન કરાયેલ. ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ નીહાળતા પહેલા શાખાના સહ પરિવારજનોએ રાષ્ટ્રીય ગીતનું ગાન અને ભારત માતા કી જયના નારા સાથે શરૂઆત કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ રણછોડનગર શાખાના પરિવારના તમામ સભ્યો 118 સાથે રહી ફિલ્મ નિહાળી હતી.