ગાંધીધામ અંજાર વિસ્તારમાં વીજના ધાંધિયા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિસ્તારમાં આવેલ ઉદ્યોગિક એકમને ભારે નુકસાની ગોઠવવી પડી રહી છે ગાંધીધામ રામબાગ થી અંજારના મોડવદર પાસે મહાલક્ષ્મી ફિલ્ડર લાઇન પસાર થઈ રહી છે જેમાં દિવસમાં ત્રણથી ચાર કલાક લાઈટ નું કાપ મુકવામાં આવે છે
સ્થાનિક તેમજ આવેલ ઉદ્યોગોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ક્યાંક વીજતંત્રની અઘોર બેદરકારીના કારણે વીજ પુરવઠા માં વીજ કાપ મૂકવામાં આવે છે ખેડૂત તેમજ રેસિડેન્સ કોમર્શિયલ આવેલ ઉદ્યોગ ને વીજળી પૂર્તિ મળતી નથી જેમ ભારે નુકસાની વેઠવી પડે છે વીજ પુરવઠા ના કર્મચારીઓ ફોન ઉપાડતા નથી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવેલ તેવી લોક માંગ ઉઠી રહી છે.