બગસરામાં અપહરણનાં ગુનાનો આરોપી પકડાયો

26 May 2023 12:19 PM
Botad
  • બગસરામાં અપહરણનાં ગુનાનો આરોપી પકડાયો

બગસરા,તા.26 : બગસરા પોલીસ સ્ટેશન અપહરણ કરી લઈ ગયા વી બાબતનો ગુનો રજી થયેલ હોય સદરૂ ગુના ના કામે તપાસ દરમિયાન ભોગવનારને શોધી કાઢી ભોગ બનનાર નું અપહરણ કરી લઈ જનાર આરોપી મેહુલભાઈ હરસુખભાઈ વાળા ઉંમર વર્ષ 21 રહે બગસરા આરબવાડ ને ગણતરીના કલાકોમાં ચોક્કસ બાકીના આધારે પકડી પાડી આગળની ધોરણ સર ની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી માં પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ સર્વે લેન્સ ટીમ ના હેડ કોસ્ટેબલ એસ એચ મીગ તથા હેડ કોસ્ટેબલ કપિલભાઈ તરસરિયા પોલીસ કોન્સ્ટેબલ અજયદાન ગઢવી કોસ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઇ મકવાણા તથા પોલીસ કોસ્ટેબલ આલકુભાઈ વાળા તથા કૈલાશબેન આદ્રોજા બગસરા પોલીસ સ્ટાફ આ કામગીરી બજાવી હતી. (તસવીર સમીર વિરાણી બગસરા)


Advertisement
Advertisement