ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામ નજીક આવેલ આઈ ટી આઈ કોલેજ માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત Y-20‘ ગુજરાત યુવા સંવાદ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા પ્રમુખ કાળુભાઇ રૂપાલા જિલ્લા યુવા મંત્રી હાર્દિકભાઈ પાનસુરીયા ઉમેદપરા ના પૂર્વ સરપંચ રમેશભાઈ ભેસાણીયા જિલ્લા પંચાયત ના સદસ્ય દકુભાઈ દોમડીયા તાલુકા સંયોજક ધ્રુવિલ ભાઈ સાવલીયા કમલેશ ભાઈ મેર સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (ફોટો-ઈરફાન લીલાણી-ગીર ગઢડા)