ઉના તાલુકામાં મામલતદાર તથા પ્રાંત કચેરીના કર્મચારીઓ માટે રહેઠાણની કોઈ ચોકકસ સુવિધા ગુજરાત સરકાર દ્વારા ઉપ્લબ્ધ થયેલ ન હોય આ બાબતે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તક આગામી સમયમાં નિર્માણ થનાર રેવન્યુ ક્વાર્ટરના રૂ.6.20 કરોડના કામનું ભુમિ પુજન તથા ખાતમુહૂર્ત સમારોહ યોજાયેલ.