ઉપલેટા,તા.26
ઉપલેટા તેમજ ખીરસરા ઘેટીયા ગામ દેશી દારૂનું વેચાણ કરતા ત્રણ શખ્સોની પોલીસે ધરપક કરેલ છે.જેમાં ઉપલેટા રેલવે સ્ટેશન પાસે દેશી દારૂનું વેચાણ કરતા અજય છગન મારુ ને દારૂ લીટર 15 લીટર કિંમત રૂ।00 સાથે આર આર સેલ ના કોસ્ટેબલ શક્તિસિંહ જાડેજા એ કરેલ છે ધરપકડ કરેલ છે ક્યારે નાગનાથ ચોકમાં રહેતા વિપુલ ઉમેશ પંચાસરા ને ભવાની નગર પાસે દેશી દારૂનું વેચાણ કરતા દેશી દારૂ લીટર પ કિંમત 100 તથા ખીરસરા ઘેટીયા ગામે દેશી દારૂનું વેચાણ કરતા ભરત ગોકળ મહિડા ચાર લીટર કિંમત રૂપિયા 80 સાથે ઘર પકડ કરેલ છે.વરલી જુગાર લેતા બે ધરપકડ ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે વરલી જુગાર લેતા અલ્પેશ પરષોત્તમ કુંચાલ ને વરલી સાહિત્ય તથા રોકડ રકમ રૂ।80 તથા રાહુલ ભીખા પંચાસરા ને વરલી સાહિત્ય તથા રોકડ રૂ।10 સાથે ભાયાવદર પોલીસે ધરપકડ કરેલ છે.