માધવપુરમાં મહાકાય અજગરનું રેસ્કયું

13 September 2023 01:22 PM
Porbandar
  • માધવપુરમાં મહાકાય અજગરનું રેસ્કયું

માધવપુરમાંથી મહાકાય અજગર મડી આવ્યો 8 ફૂટ લમબાય ધરાવતા મહાકાય અજગર મધુવનમાં એક બગીચામાં જોવા મળતા સ્નેક કેચર માઈકલ સોનીને જાણ કરતા માઈકલસોની એ આ મહાકાય અજગર નું રેસ્ક્યુ કર્યું હતું અને એક પ્લાસ્ટિક ના મોટા ડબામાં પુરી માધવપુર ફોરેસ્ટ વિભાગ ને સોંપવામાં આવ્યો. (તસ્વીર : આશીષ પોપટ-માધવપુર)


Advertisement
Advertisement
Advertisement