અમદાવાદ તા.13
અમદાવાદ પોલીસે એક નકલી નાયબ મામલતદારની ધરપકડ કરી તેની પાસેથી બનાવટી આઈ કાર્ડ જપ્ત કર્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધરમપુર થયેલી ફરીયાદ આધારે અમદાવાદ પોલીસે નકલી નાયબ મામલતદારને પકડી તેની પાસેથી બનાવટી આઈ કાર્ડ જપ્ત કર્યા હતા. પુછપરછમાં રેવન્યુ વિભાગના નકલી આઈ કાર્ડ બતાવી તેનો ઉપયોગ ટોલ ટેકસ બચાવવા કરતો હોવાની કેફીયત આપી હતી.