બોટાદના મસ્તેશ્વર મહાદેવને શ્રાવણ માસના છેલ્લા દિવસે ફૂલો નો શણગાર કરવામાં આવ્યો હતો. બોટાદના પ્રખ્યાત એવી મસ્તરામજી મહારાજજી મંદિર માં બિરાજમાન એવા બોટાદ ના મસ્તેશ્વર મહાદેવ ને આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે દેવો ના દેવ મહાદેવને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરના પુજારી પંકજભાઈ અને સેવક સમુદાય એ મહાદેવ નો શણગાર કરવામાં આવ્યો હતો.
(તસ્વીર : રીમલ બગડીયા-બોટાદ)