બોટાદના જિનાલયમાં પરમાત્માની ભવ્ય આંગી

14 September 2023 11:40 AM
Botad
  • બોટાદના જિનાલયમાં પરમાત્માની ભવ્ય આંગી

પર્યુષણ મહા પર્વ નિમિત્તેબોટાદ ગામના મોટા દેરાસરમાં શ્રી આદેશ્વર ભગવાનની ભવ્યથી ભવ્યતી આંગી કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામા જૈન શ્રાવક શ્રાવિકાઓ એદર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર: રીમલ બગડીયા(બોટાદ)


Advertisement
Advertisement
Advertisement