શિફટ પૂરી થતા કેપ્ટને વિમાન ઉડાડવાનો ઇન્કાર કરતા મુસાફરો રઝળી પડયા

14 September 2023 05:19 PM
Ahmedabad Gujarat Travel
  • શિફટ પૂરી થતા કેપ્ટને વિમાન ઉડાડવાનો ઇન્કાર કરતા મુસાફરો રઝળી પડયા

અમદાવાદ એરપોર્ટ પર બની વિચિત્ર ઘટના

અમદાવાદ, તા. 14

ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટના 170 પેસેન્જર કેપ્ટનના કારણે રઝળી પડ્યા હતા. ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement