ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નવા નિમણૂક પામેલા પ્રમુખ મંજુલાબેન કાનાભાઇ મુછાળા, ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, કારોબારી ચેરમેન ડાયાભાઇ ઝાલોધરા અને શાસક પક્ષના નેતા જયાબેન ભોળાને શુભેચ્છા પાઠવતા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર અને જીલ્લા ભાજપ મંત્રી અશ્વિનભાઈ ઝાલા. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)