ભારત અને વિશ્વમાં ઓનલાઈન ગેમીંગના વધતા જતા ક્રેઝ વચ્ચે હવે ક્રિકેટ જગતના સિતારા એબીડી વિલીયર્સ અને ફિલ્મફેર સહિતના અનેક એવોર્ડ જીતનાર જાણીતી અભિનેત્રી પુજા હેગડે એ ઓનલાઈન ગેમ ‘સુપર વિન’ના ચહેરા બન્યા છે. ગત મહિને લોન્ચ થયેલી આ ગેમમાં પ્રેક્ષકો ફકત સ્ટેન્ડમાં બેસીને પ્રેક્ષક જ બની રહેશે નહી પણ મેદાનમાં જે બની રહ્યું હશે તેના એક ભાગ હોવાનો અહેસાસ કરશે. મી.360 ડીગ્રી ક્રિકેટર તરીકે જાણીતા એબીડી વિલિયર્સ ‘સુપર વિન’ બ્રાન્ડ સાથે જોડાવાનો રોમાંચ અનુભવે છે
અને ભારતમાં તે લોકપ્રિય થવાની સાથે વિશ્વમાં પણ છપાઈ જવાની પણ તૈયારી કરી રહી છે. એબીડી વિલીયર્સ કહે છે કે જીત એ ખેલનો જ એક ભાગ છે અને તેથી હું ‘સુપરવિન’ સાથે જોડાવામાં અત્યંત ગૌરવ અનુભવુ છું અને જેઓ બીગ વીન ઈચ્છે છે તેના માટે આ પ્લેટફોર્મ શ્રેષ્ઠ બની રહેશે. પુજા હેગડે ફકત સાઉથની સ્ટાર્સ છે તેવું નથી પણ તે અનેક હિન્દી ફિલ્મમાં પણ તેના અભિનયની શ્રેષ્ઠતા દેખાડી મુકે છે તેવા સુપરવિન સાથે જોડવામાં ખૂબજ રોમાંચ અનુભવે છે.
સુપરવિનનો 2023માં પ્રારંભ થયા બાદ તે સ્પોર્ટસ અને ગેમીંગ એકસચેંજ તરીકે ખૂબજ લોકપ્રિયતા મેળવી રહ્યું છે અને કોઈ શરત વગર જ તેમાં રજીસ્ટર થનારને રૂા.1000/- સુધીનું બોનસ ક્રેડીટ મળશે અને સુપર વિન પ્રથમ ડિપોઝીટના 350% અને બીજી ડિપોઝીટના 50% સુધી બોનસ ઓફર કરે છે. સુપરવિનના પ્રવકતા કહે છે કે અમો એબીડી વિલીયર્સ અને પુજા હેગડે અમારી સાથે જોડાયા તે ખૂબજ આવકાર્ય ગણીએ છીએ. આ પ્લેટફોર્મ પર તમોને અન્યથી અનોખો ગેમીંગ અનુભવ મળશે. આખરે www.superwin.com પર આવી શકો છો.