વેરાવળ પાલિકાનાં પ્રમુખ તરીકે પલ્લવીબેન જાનીએ ચાર્જ સંભાળ્યો

16 September 2023 03:00 PM
Veraval
  • વેરાવળ પાલિકાનાં પ્રમુખ તરીકે પલ્લવીબેન જાનીએ ચાર્જ સંભાળ્યો

વેરાવળ - પાટણ સયુંકત નગરપાલીકાના પ્રમુખશ્રી તરીકે વિધિવત ચાર્જ સંભાળતા શ્રીમતી,પલ્લવીબેન જાની અને નવનિયુક્ત વરણી થયેલા નગરપાલિકા ના હોદેદારોને શુભકામના પાઠવતા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર (તસ્વીર દેવાભાઈ રાઠોડ )


Advertisement
Advertisement
Advertisement