રાણપુર ખાતે તાલુકા કક્ષાનો શાળાકીય મહોત્સવ યોજાયો

18 September 2023 11:21 AM
Botad
  • રાણપુર ખાતે તાલુકા કક્ષાનો શાળાકીય મહોત્સવ યોજાયો

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કે.ડી.પરમાર સ્કુલમાં તા. 1રના યોજાયેલ તાલુકા કક્ષાની શાળાકીય રમતોત્સવમાં જાળીલા ગામની જે.જી.સુતરીયા જ્ઞાનયજ્ઞ વિદ્યામંદિરના સ્પોર્ટસ શિક્ષક જયેશભાઇ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અંડર 17 ભાઇઓમાં 400 મીટર દોડમાં તાલુકા કક્ષાએ સાંચલા અજય પી. પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ સ્5ર્ધામાં સિધ્ધિ મેળવવા બદલ શાળા પરિવારે તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવેલ છે. (તસ્વીર : રીમલ બગડીયા - બોટાદ)


Advertisement
Advertisement
Advertisement