જસદણ ભાજપનાં આગેવાનોની નાણા મંત્રી અને પાણી પૂરવઠા મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

18 September 2023 12:21 PM
Jasdan
  • જસદણ ભાજપનાં આગેવાનોની નાણા મંત્રી અને પાણી પૂરવઠા મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ નગરપતિ ધીરુભાઈ શામજીભાઈ ભાયાણીની આગેવાનીમાં જસદણ શહેર ભાજપ પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકારના ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે ધીરુભાઈ ભાયાણી સાથે યુવા ભાજપના આગેવાન યશવંતભાઈ ઢોલરીયા સુરેશભાઈ ભાયાણી નિલેશભાઈ ઢોલરીયા સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી તે તસવીરમાં નજરે પડે છે. (તસ્વીર : નરેશ ચોહલીયા-જસદણ)


Advertisement
Advertisement
Advertisement