ધોરાજી તા.18
ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની સરકારી હોસ્પીટલ અને માનવ સેવા યુવક મંડળ દ્વારા સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્ર્વમાં ‘વસુધૈય કુટુંબ કમ’નો સંદેશ આપનાર અને વિશ્ર્વના સૌથી મોટા લોક તંત્રના પ્રધાન સેવક આધુનિક ભારતના સ્વપ્નદ્દષ્ટા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા અને સમગ્ર વિશ્ર્વમાં ભારતનું નામ મોખરે લાવનાર મુઠી ઉચેરા માનવ એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે ધોરાજીની સરકારી હોસ્પીટલ અને વૃક્ષારોપણ સહીતની સેવાકીય પ્રવૃતિઓ કરી સેવા દિવસ તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરાયેલ તી. આ ઉજવણીમાં ડો. જયેશ વેસેટીયન, ડો. પાર્થ મેઘનાથી અને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર