ઉનામાં ગેસ્ટ હાઉસના મેનેજર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ

18 September 2023 12:57 PM
Veraval
  • ઉનામાં ગેસ્ટ હાઉસના મેનેજર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ

ઉના,તા.18
ઉના શહેરમાં આવેલ હોમસટે ગેસ્ટ હાઉસમાં આવતાં મુસાફરોને રૂમ ભાડે આપતાં તેની ઓનલાઇન એન્ટ્રી નહીં કરી અને અધિકૃત રીતે રોકાણ કરવા રૂમ આપતાં હોવાનું પોલીસનાં ચેકીન દરમ્યાન ખુલતાં હોટલનાં સંચાલક મેનેજર અનુપ કુમાર ઓમ પ્રકાશ રે ગાંધીનગર હાલ ઉના હોમસટે ગેસ્ટ હાઉસ વાળાની પ થી ક સોફ્ટવેર માં એન્ટ્રી નહીં કરી ને ગેરકાનૂની રૂમ ભાડે આપવા અંગે અટક એસ ઓ જી બ્રાન્ચનાં સ્ટાફ એ કરીને વધુ તપાસ અર્થે ઉના પોલીસ ને સોંપેલ છે.


Advertisement
Advertisement
Advertisement