વેરાવળની કસ્તુરબા મહીલા મંડળની મહિલાઓને સુરક્ષા સેતુ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પોલીસ પોલીસ વડા મનહરસિંહ જાડેજાની સૂચનાથી વેરાવળ સીટી પોસ્ટેનાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ઇસરાણીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ વનિતાબેન રામ દ્વારા બાળકોને પોતે વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા અને ગુડ ટચ બેડ ટચ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. જેમાં કુલ 50 થી વધુ મહિલા એ ભાગ લીધો હતો કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ વનિતાબેન કે રામ દ્વારા મહિલા ઓને માહિતી જુદા જુદા ઉદાહરણો આપી મહિલા ઓમા જાગૃતિ આવે તે માટે પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકે. પોતાનું આત્મ બળ વધે.તેમજ પોતાના બાળકો ને વ્યસન માંથી કેવી રીતે બસાવી શકાય અને અંધશ્રદ્ધા.સાયબર ક્રાઇમ.. થી બેસવા ઊંડાણપૂર્વક ઉદાહરણ આપી માહિતી પુરી પાડવામાં આવી હતી.(તસ્વીર મીલન ઠકરાર વેરાવળ )