સાવરકુંડલા માં આજરોજ નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારો પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી ચેરમેન અશોકભાઈ ચૌહાણ દંડક અજયભાઈ ખુમાણ તથા પક્ષના નેતા તરીકે જનકબેન કરસનભાઈ આલ દ્વારા મહાદેવ ની આરતી કરી વિધિગત નગરપાલિકાનો ચાર્જ સંભાળવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં તથા નગરપાલિકાના તમામ સદસ્યો વતી કાર્યકર્તાઓની ઉપસ્થિતિ માં નગરપાલિકાનો ચાર્જ સંભાળવામાં આવ્યો હતો..