શ્રીનગર: કાશ્મીરમાં અનંતનગ સહિતના ક્ષેત્રમાં આવી રહેલા એન્કાઉન્ટરમાં સ્થાનિક આતંકી તરીકે જાણીતા થયેલા ખુંખાર ત્રાસવાદી ઉજૈરખાન માર્યા ગયો હોવાના સંકેત છે જે બાદ ત્રાસવાદીઓનો ખાત્મો કરાયો છે તેમાં એક ઉજૈરખાન હોવાનું બહાર આવતા હવે કાશ્મીર પોલીસ તેના કુટુંબીજન સાથે ડીએનએ સેમ્પલ મેળવી રહી છે જેનાથી તે ઉજૈરખાન જ હોય તે નિશ્ર્ચિત કરી શકાશે. ઉજૈરખાનના માથા પર રૂા.10 લાખનું ઈનામ હતું.