ગદર-2 ઓટીટી પ્લેટફોર્મ ઝી-5 પર 6ઠ્ઠી ઓકટોબરે પ્રસારીત થશે

18 September 2023 04:22 PM
Entertainment India
  • ગદર-2 ઓટીટી પ્લેટફોર્મ ઝી-5 પર 6ઠ્ઠી ઓકટોબરે પ્રસારીત થશે

♦ સિનેમા હોલમાં ધૂમ મચાવ્યા બાદ હવે

મુંબઈ: ટિકીટબારી પર સુનામી સજર્યા બાદ ગદર-2 હવે ઓટીટી પ્લેટફોર્મ ઝી-5 ઉપર 6ઠ્ઠી ઓકટોબરે પ્રસારીત થશે. ગદર-2 11 ઓગસ્ટે સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી.

અનિલ શર્મા નિર્દેશીત આ ફિલ્મે બોકસ ઓફિસ પર 35 દિવસમાં 517.28 કરોડથી વધુની કમાણી કરી છે. બાદમાં 7 સપ્ટેમ્બરે રીલીઝ થયેલી શાહરૂખખાનની ફિલ્મ જવાન એ ઓડીયન્સને પોતાના તરફ વાળી લીધુ હતું અને કમાણીના નવા રેકોર્ડ તોડયા હતા.

જે લોકો થિયેટરમાં ગદર-2 જોઈ નથી શકયા તેમના માટે ગુડ ન્યુઝ છે. હવે ઓટીટી પ્લેટ ફોર્મ પર ગદર-2નું ઝી-5 તા.6ઠ્ઠી ઓકટોબરે પ્રસારીત કરવાનું પ્લાન કરી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement